darsh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દર્શ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- દશ, દેખાવ
- અમાવસ્યા
- અમાસનો દિવસ, હિંદુ મહિનાનો છેલ્લો અંધારો દિવસ.
- અમાસને દિવસે કરવાનો એક વૈદિક યજ્ઞ. (સંજ્ઞા.)
English meaning of darsh
Masculine
- sight, view
- new-moon day