daridrnaaraayaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દરિદ્રનારાયણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- દરિદ્ર લોકોનો પ્રભુ, દરિદ્ર રૂપી ભગવાન
- (આદરપાત્ર એવી) ગરીબ જનતા
- દરિદ્રોના રક્ષક પરમાત્મા.
- (લાક્ષણિક અર્થ) દીન-હીન માણસ
English meaning of daridrnaaraayaN
Masculine
- God of the poor
- God in the form of the poor
- the poor people (deserving of our respect)