દરબાર શબ્દનો ગુજરાતી અર્થ |darbaar meaning in Gujarati | Rekhtagujarati

darbaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દરબાર

darbaar दरबार
  • favroite
  • share

દરબાર શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ, સ્ત્રીલિંગ

  • રાજસભા-કચેરી
  • મોટા માણસ કે અમીર-ઉમરાવ પાસે ભરાતો દાયરો

સંજ્ઞા, પુલ્લિંગ

  • ઠાકોર, રાજા

  • રાજ-સભા, રાજ્યની કચેરીનું સ્થાન.
  • અમીર ઉમરાવને ત્યાં ભરાતો દાયરો.
  • ઠાકોર, સામંત રાજા.
  • રાજપૂત કે મોટા ગરાસિયાનો હુલામણાનો ઉદ્ગાર.

English meaning of darbaar


Masculine, Feminine

  • royal court, audience chamber

Masculine

  • prince
  • king

दरबार के हिंदी अर्थ


पुल्लिंग, स्त्रीलिंग

  • दरबार, राजसभा, बादशाह की कचहरी

पुल्लिंग

  • राजा, दरबार

આપને આ પણ વાંચવું ગમશે