darad meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દરદ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- દર્દ, દુઃખ, પીડા, રોગ, અંતરનો સંતાપ
- કાશ્મીરની હિંદુકુશ બાજુની સરહદનો એક પ્રાચીન પ્રદેશ. (સંજ્ઞા.)
- એ નામની એક પ્રાચીન જાતિ. (સંજ્ઞા.)
- જુઓ 'દર્દ.'
English meaning of darad
Noun
- pain
- sorrow, grief
- disease, ailment
दरद के हिंदी अर्थ
नपुंसक लिंग
- दर्द, दुःख, पीड़ा