દરાજ શબ્દનો ગુજરાતી અર્થ |daraaj meaning in Gujarati | Rekhtagujarati

daraaj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દરાજ

daraaj दराज
  • favroite
  • share

દરાજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • દાદર, ચામડીનો એક રોગ
  • લાકડામાં ખોભણ પાડવાનો સુથારનો ચંદો

વિશેષણ

  • દીર્ઘ, લાંબું

  • લાકડામાં કાણું પાડવાનું સુથારોનું એક ઓજાર.
  • પેટી, મેજ વગેરેનું ખાનું

  • દાદર, ધાદર (ચામડીનો એક રોગ)

English meaning of daraaj


Feminine

  • kind of skin-disease, ringworm

Feminine

  • carpenter's tool, plane, for making grooves in wood

दराज के हिंदी अर्थ


स्त्रीलिंग

  • चमड़ी का एक रोग, दाद

આપને આ પણ વાંચવું ગમશે