દર શબ્દનો ગુજરાતી અર્થ |dar meaning in Gujarati | Rekhtagujarati

dar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દર

dar दर
  • favroite
  • share

દર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • બારણું, દરવાજો

અવ્યય

  • દરેક

નપુંસક લિંગ

  • કોઈ પ્રાણીએ જમીનમાં રહેવાને કરેલું કાણું – છિદ્ર

સંજ્ઞા, પુલ્લિંગ

  • ભાવ, કિંમત
  • જ્યાં ઊસ-ખાર થાય છે તે જગા

  • ગહ્વર, કુદરતી ગુફા.
  • સર્પ, ઉંદર વગેરે પ્રાણીઓનું જમીનમાં ખોતરી કરેલું રહેઠાણ, બિલ, ભોણ.

  • દરેક, હરેક, પ્રત્યેક

  • ભાવ, કિમતનો આધાર, 'રેઇટ'

English meaning of dar


Noun

  • door
  • gate

Masculine

  • rate
  • price

Preposition

  • per
  • every

Noun

  • hole, burrow

दर के हिंदी अर्थ


पुल्लिंग

  • भाव, क़ीमत, दर

अव्यय

  • हर एक

नपुंसक लिंग

  • बिल (साँप, चूहे आदि का)

આપને આ પણ વાંચવું ગમશે