DaokTar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ડૉક્ટર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- દાકતર, ઍલોપથી પદ્ધતિથી ચિકિત્સા કરનાર
- તબીબી વિદ્યાની પદવી (ટૂંકમાં ડૉ. લખાય છે.)
English meaning of DaokTar
Masculine
- doctor, medical practitioner
- holder of a doctorate in a branch of learning
