દંતાળ શબ્દનો ગુજરાતી અર્થ |dantal meaning in Gujarati | Rekhtagujarati

dantal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દંતાળ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પંજેટી, ખેતીનું એક ઓજાર
  • ખેતીનું ત્રણ પાંખિયાં કે પાંચ પાંખિયાંવાળું એક ઓજાર.
  • બહાર નીકળતા દાંતવાળું, દંતવું
  • હળ કે દંતાળનો દાંતો
  • (હળ, દંતાળી વગેરેનો) દાંતો
  • બહાર નીકળેલા દાંતવાળું, દંતાળું
  • kind of agricultural implement, harrow
  • its tooth
  • पाँचा (किसान का औज़ार)
  • (हल, पाँचा आदि का) दाँता

આપને આ પણ વાંચવું ગમશે