દંડ શબ્દનો ગુજરાતી અર્થ |danD meaning in Gujarati | Rekhtagujarati

danD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દંડ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • હાથમાં ઝાલી શકાય તેવો દાંડો, ડાંગ.
  • હાથમાં ઝાલવાની લાકડી
  • વેત્ર, છડી, લાકડી.
  • વેત્ર, છડી
  • શિક્ષા, સજા
  • (લાક્ષણિક અર્થ) સજા, શિક્ષા.
  • સજા-શિક્ષાની મુકરર થયેલી રકમ, 'ફાઇન', 'પેનલ્ટી.'
  • શિક્ષા તરીકે લેવાનું નાણું
  • એક જાતની કસરત
  • એક જાતની કસરત.
  • ચાર હાથની લંબાઈનું માપ (જૂનું).
  • ચાર હાથની લંબાઈ જેટલું માપ
  • દંડ જેવો હાથ
  • stick
  • staff, baton
  • mace
  • punishment, penalty
  • fine
  • kind of physical exercise
  • part of arm from shoulder to elbow (also ભુજદંડ)
  • a measure of length equal to four cubits
  • डंडा, दंड
  • पतला छोटा डंडा, छड़ी
  • सज़ा
  • डाँड़, जुरमाना
  • एक प्रकार की कसरत, डंड
  • चार हाथ जितनी एक नाप

આપને આ પણ વાંચવું ગમશે