દમ શબ્દનો ગુજરાતી અર્થ |dam meaning in Gujarati | Rekhtagujarati

dam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દમ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • શ્વાસ
  • ઇન્દ્રિયોના દમનની ક્રિયા, સંયમ, ઇન્દ્રિય-નિગ્રહ
  • શ્વાસ લેવાની ક્રિયા.
  • ઇંદ્રિયોને દમવી-તાબે રાખવી તે, દમન (મુમુક્ષુની પસંપત્તિમાંની એક)
  • શ્વાસનો રોગ, કાસ, હાંફણ.
  • શ્વાસનો એક રોગ
  • પ્રાણવાયુ, જીવ
  • (લાક્ષણિક અર્થ) જોર, કૌવત, બળ, શક્તિ.
  • કસ, કિંમત.
  • ધૂમ્ર-પાનનો, સડાકો
  • (લાક્ષણિક) સત્ત્વ, શક્તિ, પાણી, કસ
  • સત્ત્વ, લાભ.
  • વિસામો, થાક ખાવો એ.
  • ધમકી, સજાની શેહ
  • થાક
  • controlling, subduing, the senses
  • breath
  • asthma
  • self-restraint
  • increased respiration, panting for breath
  • draw or pull of smoking pipe
  • whiff of tobacco etc
  • oxygen, life
  • stamina, strength, energy
  • vigour
  • spirit, mettle
  • threat, threatening
  • intimidation
  • scolding
  • दम, श्वास, साँस
  • (धूम्रपान का) कश, दम
  • श्वासरोग, दमा
  • प्राणवायु, जान, जीव
  • [ला.] सत्त्व, ताक़त, बूता, दम
  • धमकी, दम

આપને આ પણ વાંચવું ગમશે