દક્ષિણ શબ્દનો ગુજરાતી અર્થ |dakshiN meaning in Gujarati | Rekhtagujarati

dakshiN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દક્ષિણ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • જુઓ 'દક્ષ.'
  • જમણું
  • દક્ષિણ દિશાનું કે તે બાજું આવેલું
  • જમણું ('ડાબું'થી ઊલટું). (3) પૂર્વમાં મોઢું રાખી ઊભાં રહેતાં જમણી બાજુનું.
  • (લાક્ષણિક અર્થ) (સ્ત્રી.) એ રીતની જમણી બાજુની દિશા.
  • ચતુર, પ્રવીણ
  • (પું.) ભારત-વર્ષ અને ભારતનો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, કેરલ અને તામિલનાડુનો વિંધ્ય પર્વતની દક્ષિણ દિશાનો સમગ્ર પ્રદેશ.
  • જુઓ 'દક્ખણ.'
  • પૂર્વ દિશા તરફ મોં રાખતાં જમણા હાથ તરફની દિશા
  • દક્ષિણ દિશામાં આવેલો દેશ
  • ત્રણ અગ્નિમાંનો એક
  • south
  • right
  • southern region
  • one of the three sacred fires, the southern fire
  • southern
  • dexterous, skilful
  • clever
  • दक्षिण देश, दक्खिन
  • दक्षिण, दक्खिन (दिशा)
  • दक्षिण, दाहिना

આપને આ પણ વાંચવું ગમશે