દક્ષ શબ્દનો ગુજરાતી અર્થ |daksh meaning in Gujarati | Rekhtagujarati

daksh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દક્ષ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ચતુર, હોશિયાર, કુશળ, નિપુણ, કાબેલ, પ્રવીણ.
  • ચતુર, પ્રવીણ
  • ડાહ્યું, શાણું.
  • ઉમાના પિતા
  • (પું.) પૌરાણિક માન્યતા પ્રમાણે એક પ્રજાપતિ. (સંજ્ઞા.)
  • clever
  • name of Uma's father
  • skilful, expert
  • vigilant

આપને આ પણ વાંચવું ગમશે