દૈવત શબ્દનો ગુજરાતી અર્થ |daivat meaning in Gujarati | Rekhtagujarati

daivat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દૈવત

daivat दैवत
  • favroite
  • share

દૈવત શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • દિવ્ય તેજ
  • સત્ત્વ, સાર
  • શરીરની તાકાત

સંજ્ઞા, પુલ્લિંગ

  • પ્રેમ, પ્યાર
  • હિંમત

  • દેવત્વ, દિવ્ય તેજ
  • (લાક્ષણિક અર્થ) શરીરની તાકાત, શકિત, બળ, સત્ત્વ

English meaning of daivat


Noun

  • god, deity
  • idol, pet
  • divine lustre
  • spirit, strength, power, vigour

આપને આ પણ વાંચવું ગમશે