daitya meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દૈત્ય શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રાક્ષસ, દાનવ, અસુર
- પૌરાણિક માન્યતા પ્રમાણે કશ્યપ પ્રજાપતિથી એની એક પત્ની દિતિમાં થયેલ પુત્ર-સંતતિ, દ્રૈતેય
English meaning of daitya
Masculine
- demon, giant, monster