dainik meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દૈનિક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- રોજિંદું, નિત્યનું, હંમેશનું
નપુંસક લિંગ
- રોજ નીકળતું છાપું
- દિવસને લગતું, હંમેશનું, નિત્યનું. 'ડયુર્નલ'
- દરરોજ નીકળતું વર્તમાનપત્ર, 'ડેઇલી'
English meaning of dainik
Noun, Adjective
- daily (newspaper.)