ડચ શબ્દનો ગુજરાતી અર્થ |Dach meaning in Gujarati | Rekhtagujarati

Dach meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ડચ

  • પ્રકાર: અવ્યય
  • favroite
  • share

અર્થ:

  • વલંદો, હોલેંડનો વતની
  • ટચકો મારતાં કપાઈને જુદું પડવાનો અવાજ
  • જીભ થડકાવીને કરાતો નકારસૂચક અવાજ, ડચકારો
  • વલંદાની ભાષા
  • બળદ વગેરે હાંકતાં કરાતો અવાજ
  • હોલેંડ દેશને લગતું
  • Dutch, of Holland and Netherland
  • sound suggesting 'no' produced by the tongue striking the palate
  • sound as of sth. falling down after being cut with a rap or snap
  • Dutch (language)
  • Dutchman
  • sound made while driving bullocks etc
  • हालैंड का वतनी, डच
  • उस देश का
  • उसकी भाषा

આપને આ પણ વાંચવું ગમશે