daaruN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દારુણ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- નિર્દય, કઠોર
- ભયાનક, તુમુલ
- તીવ્ર, સખત (દર્દ)
- ભયાનક, વિકરાળ, રૌદ્ર.
- તુમુલ, આકરું
English meaning of daaruN
Adjective
- merciless, cruel
- terrible, fierce
- (pain) acute, intense