દાંત શબ્દનો ગુજરાતી અર્થ |daant meaning in Gujarati | Rekhtagujarati

daant meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દાંત

daant दांत
  • favroite
  • share

દાંત શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • દંત
  • દાંતો
  • વેર, કીનો
  • હાથીદાંત. ઉદા. દાંતની ચૂડી

વિશેષણ

  • વશમાં કરેલું, કાબૂમાં આણેલું
  • સંયમી

  • જેણે પોતાની ઇન્દ્રિયોનું દમન કર્યું છે તેવું

  • માણસ, પશુ વગેરેના મોઢામાં ખાદ્ય કાપવાના અને ચાવવાના પથ્થર જેવા કુદરતી નાના ખીલાઓમાંનો દરેક
  • હાથી અને વરાહ જેવાં પશુઓનો વધારાનો તે તે દાંત.

  • જાન ઊલતાં વરવાળા તરફથી ઢોલી અને વસવાયાંઓને અપાતી બક્ષિસ

English meaning of daant


Masculine

  • tooth
  • tooth-like part of an implement
  • tusk of elephant, ivory
  • enmity, malice

આપને આ પણ વાંચવું ગમશે