દાનવ શબ્દનો ગુજરાતી અર્થ |daanav meaning in Gujarati | Rekhtagujarati

daanav meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દાનવ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પૌરાણિક માન્યતા પ્રમાણે કશ્યપ પ્રજા-પતિથી એની પત્ની દનુમાં થયેલ વંશનો પુરુષ (એના ઉપરથી 'દેવો'ના શત્રુઓ તરીકે ગણાયેલો વર્ગ.) (સંજ્ઞા.)
  • રાક્ષસ
  • demon, giant

આપને આ પણ વાંચવું ગમશે