Daam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ડામ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંપી દેવી તે, ચપકો
- (લાક્ષણિક) ડાઘ, કલંક, લાંછન
- કંઈ નહિ, ટીકો (જેમ કે, લે ડામ !)
English meaning of Daam
Masculine
- brand, cautery
- mark made by searing with hot iron
- blot, stigma
- scar
डाम के हिंदी अर्थ
पुल्लिंग
- किसी तप्त मुद्रा से दागते का चिह्न, चरका
- [ला.] धब्बा, लांछन
- कुछ नहीं, हूठा देना, उदा० 'ले डाम!'
