daal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દાળ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કઠોળનું દળ-ફાડિયું
- એની (પ્રવાહી કે ભભરી) બનાવેલી એક વાનગી
- ઈંડાની જરદી
- ગડગૂમડ પર વળતું પડ-છોડું
- કઠોળના દાણાની બે ફાડમાંની દરેક, કઠોળના દાણાની અડધી ફાડ.
- એવી દાળનું બનાવેલું છૂટો લચકો કે પ્રવાહી પીણું.
- ઈંડાની જરદી.
- (લાક્ષણિક અર્થ) ગડગૂમડ પર વળતું પડ.
English meaning of daal
Feminine
- split pulse
- liquid or semi-liquid preparation made from it
- scab on boil
दाळ के हिंदी अर्थ
स्त्रीलिंग
- दाल
- पकाई हुई दाल , दाल
- घाव पर जमनेवाली पपड़ी, खुरंड, दाल