daakhlo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દાખલો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- દૃષ્ટાંત, ઉદાહરણ
- અનુભવ, પાઠ, શિક્ષા
- પુરાવો, પ્રમાણ
- રીત પ્રમાણે ગણવાની ૨કમ - હિસાબ
- ઉદાહરણ, દ્રષ્ટાંત.
- પુરાવો, પ્રમાણ, 'સર્ટિફિકેટ.'
- નમૂનાનો હિસાબ.
English meaning of daakhlo
Masculine
- example, illustration
- experience, lesson (learnt)
- punishment
- evidence, proof
- (arithmetic) sum, example, exercise
- certificate
- written permission
दाखलो के हिंदी अर्थ
पुल्लिंग
- उदाहरण, दृष्टान्त, मिसाल
- अनुभव, सबक़, सीख
- प्रमाण, सबूत
- हिसाब, गणित का प्रश्न [ग.]
