દાબવું શબ્દનો ગુજરાતી અર્થ |daabavu.n meaning in Gujarati | Rekhtagujarati

daabavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દાબવું

daabavu.n दाबवुं
  • favroite
  • share

દાબવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • દબાવવું, ચગદવું, ચાંપવું
  • (લાક્ષણિક) સખતાઈ કરવી, અંકુશમાં રાખવું
  • દાબીને ખાવું
  • છાનું રાખવું

  • (કોઈ પણ પદાર્થ ઉપર) વજન આપવું, ચાંપવું.
  • (લાક્ષણિક અર્થ) અંકુશમાં રાખવું.
  • છાનું રાખવું
  • દબાવું (કર્મણિ., ક્રિ.); દબાવડાવવું, દબાવરાવવું (પ્રે., સ. ક્રિ.)

English meaning of daabavu.n


  • press
  • compress
  • suppress
  • crush
  • conceal, hide
  • compel, force
  • keep under restraint
  • gorge oneself (with food)

दाबवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • दावना, दबाना, कुचलना
  • दमन करना, अंकुश में रखना या जोर न पकड़ने देना [ला.]

આપને આ પણ વાંચવું ગમશે