choT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચોટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- આઘાત, પ્રહાર, મુક્કી
- દાવ, લાગ
- એક જાતનું જાદુ- મારણ, મૂઠ
- નિશાન, (તીર, ગોળીનું)
- ચોંટવું તે
English meaning of choT
Feminine
- blow, stroke
- blow with fist
- stratagem
- hit, stroke, of good or bad luck
- kind of black magic
- target
चोट के हिंदी अर्थ
स्त्रीलिंग
- चोट, आघात, वार
- घात, दावँ, मौक़ा
- एक प्रकार का तांत्रिक अभिचार, मारण, मूठ
- निशाना
