chosar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચોસર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ચોસેરું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ચાર દોરીવાળો, ચાર સેરવાળું ગળચવો
- ચાર સેરનું ભરત-ગૂંથણ
- સોગટાં વડે રમાતી એક બાજી
- ચારની જોડ (બળદની)
English meaning of chosar
Adjective
- see ચોસેરું
Feminine
- necklace with four strings or strands
- embroidery with four threads
- game played on board of wood or cloth with conical pieces (સોગટા)
- team of four bullocks
चोसर के हिंदी अर्थ
विशेषण
- चीलड़ा, चौसर
स्त्रीलिंग
- चार लड़ों को गूंथकर कपड़े पर बेल-बूटे निकालनेका काम, चौकड़ी
- एक खेल , चौसर
- चार की गोईं (बैलों की)
- चौलड़ा हार (पुरुषों का)