ચોરવું શબ્દનો ગુજરાતી અર્થ |choravu.n meaning in Gujarati | Rekhtagujarati

choravu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચોરવું

choravu.n चोरवुं
  • favroite
  • share

ચોરવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • પારકાનું છૂપી રીતે લઈ જવું
  • પૂરેપૂરું કામ ન દેવું, કસર રાખવી (જેમ કે, હાથ પગ કે મન યા કામ ચોરવું)

English meaning of choravu.n


  • steal, pilfer, rob
  • dawdle or idle at work
  • spare one- self while doing work

चोरवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • चुराना, चोरी करना, काम में जी चुराना, उचित से कम काम करना, कसर करना, कमी रखना (काम, मन, मिहनत आदि में)

આપને આ પણ વાંચવું ગમશે