ચોકો શબ્દનો ગુજરાતી અર્થ |choko meaning in Gujarati | Rekhtagujarati

choko meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચોકો

choko चोको
  • અથવા : ચોક્કો
  • favroite
  • share

ચોકો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ચારની સંજ્ઞાવાળું ગંજીફાનું પત્તું, ચાર રન (ક્રિકેટ)

સંજ્ઞા, પુલ્લિંગ

  • ચાર ખૂણાવાળી જગ્યા
  • રસોઈ કરવા અબોટ કરેલી કે મરનારને સુવાડવા લીપી તૈયાર કરેલી જગ્યા
  • (લાક્ષણિક) અલગ કે જુદો- નિરાળો વિભાગ કે જગ્યા

English meaning of choko


Masculine

  • four-cornered, square, space
  • such space cleaned and reserved for cooking
  • space sprinkled with water or daubed with cowdung for laying dying man on

Masculine

  • four (in cards)

चोको के हिंदी अर्थ


पुल्लिंग

  • चौकोर स्थान, चीका
  • रसोई करने के लिए गोबर से लिपी हुई जगह, चौका
  • मरणासन्न व्यक्ति को लिटाने के लिए गोबर से लीपकर तैयार की हुई जगह, चौका

पुल्लिंग

  • चौआ, चौका (ताश का)

આપને આ પણ વાંચવું ગમશે