ચોબો શબ્દનો ગુજરાતી અર્થ |chobo meaning in Gujarati | Rekhtagujarati

chobo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચોબો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મથુરા તરફનો બ્રાહ્મણ
  • ઢોલ વગાડવાનો દંડૂકો
  • ઢોલ ઉપર પડેલો દંડૂકાનો સોળ
  • ચપકો, ડામ
  • છૂંદણું
  • member of a sect of Brahmins living round Mathura
  • drumstick
  • mark of stick on drum
  • brand
  • tattoo

આપને આ પણ વાંચવું ગમશે