chhuuTu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
છૂટું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- બંધન વિનાનું, મુકત, મોકળું
- (નોકરી કે કામ યા કોઈ રોકાણમાંથી) ફારેગ, નવરું, બરતરફ થયેલું યા કરાયેલું
- અલગ, જુદું કોઈ સાથે ભેગું સંધાયેલું કે ગોઠવાયેલું યા મુકાયેલું નહિ એવું
- ભભરું
- મોકળું, વચમાં અંતર હોય તેવું
- પરચૂરણ (નાણાનું)
- ચૂરમું
छूटुं के हिंदी अर्थ
विशेषण
- जो बँधा न हो, छुट्टा, खुला, रिहा
- फ़ारिग, बेकार, नौकरी आदि से मौक़ूफ़, बरतरफ़
- अलग , भिन्न
- भुरभुरा
- कुशादा, खुला, विस्तृत
नपुंसक लिंग
- रेजगारी, खुर्दा, छुट्टा