છૂટ શબ્દનો ગુજરાતી અર્થ |chhuuT meaning in Gujarati | Rekhtagujarati

chhuuT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

છૂટ

chhuuT छूट
  • favroite
  • share

છૂટ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મોકળાશ
  • રજા, પરવાનગી
  • છોડી દીધેલ-જતી કરેલી રકમ
  • ઊડવા માટે પતંગને દૂરથી ઊડે એમ ઊંચી કરી, છોડવી તે
  • છૂટાપણું, સ્વતંત્રતા
  • તંગી કે સખતાઈ, સંકોચ યા મનાઈનો અભાવ

English meaning of chhuuT


Feminine

  • spaciousness, roominess
  • permission
  • concession, (amount of) remission or reduction
  • raising and leaving the kite to assist another person to fly it
  • liberty, freedom
  • absence of strictness, scarcity,.reserve or prohibition

छूट के हिंदी अर्थ


स्त्रीलिंग

  • कुशादगी
  • रज़ा, अनुमति
  • छूट, ऋण की माफ़ी
  • पतंग को उड़ाने के लिए दरियाई देना, छुड़ाना
  • स्वतंत्रता
  • रिआयत, कड़ाई का अभाव

આપને આ પણ વાંચવું ગમશે