chho meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
છો શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- ‘હોવું’નું બીજો પુરુષ બ. વ. વર્તમાનનું રૂપ
અવ્યય
- ભલે
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ચૂનાનો કેલ
English meaning of chho
Feminine
- mortar
- plaster of mortar
- 2nd per. pl. (also singin Käth.) pres. tense of હોવું
Interjection
- let it be
- leave it
छो के हिंदी अर्थ
स्त्रीलिंग
- फ़र्श या छत बनाने का चूने का मसाला, कमाया हुआ चूना, गच
अव्यय
- भले
