chhed meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
છેદ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કાપો, ચીરો
- છિદ્ર
- છેદનારી-ભાગનારી સંખ્યા (અપૂર્ણાંકમાં લીટી નીચે લખવામાં આવે છે.)
- નાશ
English meaning of chhed
Masculine
- cut, slit
- hole, bore
- (mathematics) denominator of fraction
- destruction
छेद के हिंदी अर्थ
पुल्लिंग
- छेद, चीरा, शिगाफ़, काट
- छेद, सूराख
- भिन्न संख्या की भाजक संख्या, हर
- नाश