છપ્પન શબ્દનો ગુજરાતી અર્થ |chhappan meaning in Gujarati | Rekhtagujarati

chhappan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

છપ્પન

chhappan छप्पन
  • favroite
  • share

છપ્પન શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ‘પદ’નો આંકડો
  • ઘણું, અનેક, બહુ, બધું
  • (લાક્ષણિક) પહોંચેલ, ચતુર, હોશિયાર

English meaning of chhappan


Adjective

  • fifty-six (56)
  • (figurative) many, plentiful
  • all (from the common belief that there are, 56 countries, 56 languages, etc.)
  • clever, skilful
  • shrewd

छप्पन के हिंदी अर्थ


विशेषण

  • छप्पन, ५६

આપને આ પણ વાંચવું ગમશે