ચતુર્ભુજ શબ્દનો ગુજરાતી અર્થ |chaturbhuj meaning in Gujarati | Rekhtagujarati

chaturbhuj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચતુર્ભુજ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ચાર હાથવાળું
  • હાથ પાછળ બાંધેલ હોય તેવું-તેવી રીતે કેદ પકડેલું
  • ચાર ખૂણા કે બાજુવાળું
  • ચાર બાજુવાળી આકૃતિ
  • વિષ્ણુ
  • આળસુ માણસ
  • quadrilateral
  • having four hands
  • having the hands tied behind, made captive
  • God Vishnu with four hands
  • idler
  • (figurative) married
  • quadrilateral
  • quadrangular

આપને આ પણ વાંચવું ગમશે