chaNavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચણવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- (ઈંટ વગેરે વડે) દીવાલ, મકાન વગેરે બનાવવું
- વીણીને ખાવું (પક્ષી માટે)
English meaning of chaNavu.n
- build, construct, erect, (with bricks etc.)
- (of birds)pick and eat (grains of corn)
चणवुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- ईंटें जोड़ना, चुनना
अकर्मक क्रिया
- चुगना
