chalaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચલણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ચાલવું તે, અમલ, સત્તા
- ચલણી નાણું, ‘કરન્સી’
- એક જાતના ચૅક જેવી સરકારી નાણાચિઠ્ઠી
- ધારો, રિવાજ, રૂઢિ
English meaning of chalaN
Noun
- being current, currency
- sway, authority
- current coin, currency
- practice, custom
चलण के हिंदी अर्थ
नपुंसक लिंग
- ज़ोर, सत्ता, चलती
- प्रचलित सिक्का, चलन
- रीति-रिवाज, चलन