ચક્રવર્તી શબ્દનો ગુજરાતી અર્થ |chakravartii meaning in Gujarati | Rekhtagujarati

chakravartii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચક્રવર્તી

chakravartii चक्रवर्ती
  • favroite
  • share

ચક્રવર્તી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • એકચક્રે રાજ્ય કરનારું, સાર્વભૌમ

સંજ્ઞા, પુલ્લિંગ

  • સાર્વભૌમ રાજા
  • એક વનસ્પતિ, જટામાંસી

English meaning of chakravartii


Adjective, Masculine

  • wielding sovereign power, sovereign
  • such ruler or emperor

આપને આ પણ વાંચવું ગમશે