chakor meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચકોર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- તરત ચેતી જાય એવું, ચાલાક, ચપળ, ચતુર
સંજ્ઞા, પુલ્લિંગ
- એક પક્ષી
English meaning of chakor
Adjective
- alert
- sharp-witted, clever
Noun, Masculine
- kind of bird, Greek partridge
चकोर के हिंदी अर्थ
विशेषण
- चालाक, सतर्क, चंट
नपुंसक लिंग, पुल्लिंग
- चकोर (पक्षी)
