ચક્કર શબ્દનો ગુજરાતી અર્થ |chakkar meaning in Gujarati | Rekhtagujarati

chakkar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચક્કર

chakkar चक्कर
  • favroite
  • share

ચક્કર શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ગોળ, ચક્ર જેવું
  • (લાક્ષણિક) ગાંડું, ચસકેલું

નપુંસક લિંગ

  • ચક્ર, પૈડું
  • ગોળાકાર, કૂંડાળું
  • ફરવું તે, આંટોફેરો
  • ગોળ ધારવાળું એક હથિયાર
  • ચકરી, તમર

English meaning of chakkar


Adjective

  • round, circular
  • crazy
  • mad

Noun

  • circle
  • wheel
  • ring
  • discus with sharp edge
  • (taking a) round
  • circular zone or section in jail
  • giddiness
  • traffic island
  • trouble

Adverb

  • round and round

चक्कर के हिंदी अर्थ


विशेषण

  • घनचक्कर, पागल, बौड़म

नपुंसक लिंग

  • चक्का, पहिया
  • दौरा लगाना, घूमना
  • घेरा, जमघट, गोलाकार
  • (जेल में) गोलाकार में मकानों की क़तार
  • घुमड़ी , सिर का घुमाव, राश, चक्कर
  • गोलाकार में घूमना, चक्कर खाना

આપને આ પણ વાંચવું ગમશે