chaas meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચાસ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ખેડવાથી પડતો લાંબો આંકો
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ખોટ
- ચાસવાની ક્રિયા
English meaning of chaas
Masculine
- furrow of a plough
Feminine
- loss
- act of furrowing
चास के हिंदी अर्थ
पुल्लिंग
- हल जोतने से बनी हुओ गहरी लकीर, कूड़
