chaaDiyo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચાડિયો શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સુકલકડી માણસ
સંજ્ઞા, પુલ્લિંગ
- પંખી, વાંદરા વગેરે તે બિવરાવવા માટે કરેલો માણસ જેવો આકાર
- ગામ-શેરીનો નઠારો માણસ
- નિંદાપાત્ર માણસનું પૂતળું
English meaning of chaaDiyo
Adjective, Masculine
- thin fleshless person
- scarecrow
- wicked person of street or village
- his representation or effigy
- back-biting
चाडियो के हिंदी अर्थ
पुल्लिंग
- दुबला-पतला व्यक्ति
- चिड़ियों, बंदरों आदि को डराने के लिए बनाया जानेवाला मनुष्य जैसा पुतला, धूहा, बिजूका, धड़का
- गाँव का-मुहल्ले का दुष्ट व्यक्ति
विशेषण, पुल्लिंग
- चुग़लखोर, लुतरा