bolii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બોલી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ભાષા કે ગૌણ ભાષા જે બોલવામાં જ ચાલતી હોય
- મહેણું
- કબૂલાત
- શરત, વચન, કરાર
English meaning of bolii
Feminine
- current speech or dialect
- taunt
- agreement
बोली के हिंदी अर्थ
स्त्रीलिंग
- एक पेड़, बेल
- उसका पत्ता, बेलपत्र
स्त्रीलिंग
- बोली, बोलचाल की भाषा
- ताना, बोल
- क़बूलत करना