bhuumi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ભૂમિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પૃથ્વી
- જમીન
- દેશ, પ્રદેશ
- મેડો, માળ ભૂમિકા (સ્ત્રી.) જમીન
- સ્થળ
- પાયરી
- મૂળ, ઊગમ
- નાટકનું પાત્ર કે તેનો ભાગ કે શણગાર
- પ્રસ્તાવના
English meaning of bhuumi
Feminine
- the earth
- land
- region, country
- ground
- soil
- floor
- (obsolete) upper floor
भूमि के हिंदी अर्थ
स्त्रीलिंग
- भूमि, धरती, पृथ्वी
- जमीन, भूमि
- देश, प्रदेश (भारतभूमि )