ભુજ શબ્દનો ગુજરાતી અર્થ |bhuj meaning in Gujarati | Rekhtagujarati

bhuj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભુજ

bhuj भुज
  • favroite
  • share

ભુજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ખભાથી કોણી સુધીનો ભાગ
  • હાથ
  • બાજુ
  • આલેખમાં બિંદુનું એક માપ, ‘ઓડિર્નેટ’
  • કાટખૂણ ત્રિકોણની કર્ણ સિવાયની એક બાજુ
  • બેની સંજ્ઞા

English meaning of bhuj


Masculine

  • upper arm
  • arm
  • (mathematics) side
  • (mathematics) ordinate
  • (geometry) side of a right-angled triangle other than the hypotenuse
  • two

આપને આ પણ વાંચવું ગમશે