ભોગ શબ્દનો ગુજરાતી અર્થ |bhog meaning in Gujarati | Rekhtagujarati

bhog meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભોગ

bhog भोग
  • favroite
  • share

ભોગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ભોગવવું તે
  • મોજશોખ, સુખ, ભોગવિલાસ
  • ભોગવવાની સામગ્રી
  • દેવને ધરાવવાનો પ્રસાદ
  • (લાક્ષણિક) માઠી દશા
  • બલિદાન
  • સાપ કે તેની ફ્સા
  • ૨૭ નક્ષત્રમાળાનું દરેક સ્થાન

English meaning of bhog


Masculine

  • enjoying
  • enjoyments
  • pleasures
  • objects of enjoyment
  • offering made to deity
  • oblation
  • sacrifice
  • serpent or its hood
  • any one of the constellations or lunar houses

भोग के हिंदी अर्थ


पुल्लिंग

  • भोगना, भोग
  • भोग की सामग्री
  • नैवेद्य, भोग
  • [ला.] बुरा हाल, शामत, दुर्दशा
  • बलिदान, क़ुरबानी

આપને આ પણ વાંચવું ગમશે