bhautik meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ભૌતિક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પંતમહાભૂત સંબંધી-તેમનું બનેલું, સ્થૂળ, જડ
- ભૂતયોનિ સંબંધી
English meaning of bhautik
Adjective
- made of or about the elements
- physical, material
- relating to ghosts and spirits