ભરતી શબ્દનો ગુજરાતી અર્થ |bhartii meaning in Gujarati | Rekhtagujarati

bhartii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભરતી

bhartii भरती
  • favroite
  • share

ભરતી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ભરવું કે ભરાવું તે, ઉમેરણ
  • લશ્કરમાં માણસને લેવો તે
  • જુવાળ
  • પુષ્કળતા, આવરો

English meaning of bhartii


Feminine

  • filling or being filled up
  • addition
  • increase
  • recruitment (esp. to army)
  • tide
  • (figurative) abundance
  • incoming (of goods into market)

भरती के हिंदी अर्थ


स्त्रीलिंग

  • भरना, बाढ़, वृद्धि
  • ज्वार, जुआर, भाटा का उलटा
  • बहुतायत , आमद, बाढ़

આપને આ પણ વાંચવું ગમશે