ભરવું શબ્દનો ગુજરાતી અર્થ |bharavu.n meaning in Gujarati | Rekhtagujarati

bharavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભરવું

bharavu.n भरवुं
  • favroite
  • share

ભરવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • ખાલી હોય તેમાં મૂકવું, નાંખવું, રેડવું, લખવું વગેરે
  • સંઘરવું (અનાજ)
  • ભરપાઈ કરવું
  • ફ્ળરૂપે મળવું, લણવું
  • જમા કરાવવું કે માગતા પેટે આપવું
  • ટીપ કે ફાળામાં આપવું-લખાવવું
  • મેળવવું-એકઠું કરવું, ભેગું કરવું (સભા, મિજલસ, પ્રદર્શન, બજાર, પરિષદ, ઠઠ વગેરે)
  • ગૂંથવું
  • ભરતકામ કરવું
  • માપવું
  • પૂરવું, ચોપડવું
  • પૂર્ણ-સમૃદ્ધ-છતવાળું કરવું
  • ભરતર કરવું. જેમ કે, છજું, ઢાળો વગેરે ‘કાસ્ટ’
  • જુદાજુદા શબ્દો સાથે વપરાઈને જુદાજુદા અર્થ થાય છે. તે તે શબ્દોમાં જુઓ, જેમ કે, પગલું ભરવું, ટાંકો ભરવો, અનાજ ભરવું, પેટ ભરવું, બચકું ભરવું, મોં ભરવું, દિવસ ભરવા

English meaning of bharavu.n


  • fill
  • pour
  • store (corn etc.)
  • make good, pay, (damages etc.)
  • reap fruit (of one's doings)
  • pay in (tax, rent, premium, etc.)
  • subscribe (to fund etc.)
  • hold, convene, (meeting, bazar, etc.)
  • weave (tape into cot)
  • embroider
  • measure (with tape, foot, etc.)
  • paint (colour in picture)
  • fill in (forms, details)
  • load (goods)
  • appoint (on post), fill up (vacancy)
  • cast (into mould)

  • has different meanings in different contexts. e. g. (કાર્બનું)

भरवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • भरना, खाली चीज़ में रखना, डालना, उँडेलना, खाली जगह में लिखना
  • जमा करना, संग्रह करना (अनाज)
  • (नुक़सान की) पूर्ति करना, भरना
  • फल के रूप में मिलना, भर पाना
  • जमा करना, पावना चुकाना, चुकाना, देना (कर, बीमा, किराया, टोल, पैसे आदि)
  • चंदा देना या लिखाना
  • करना, लगाना, एकत्रित करना (सभा, प्रदर्शनी, बाज़ार, भीड़, परिषद आदि)
  • गूथना (फूलों की चादर) , बुनना, खाली जगह भरना (खटपाटी)
  • बेल-बूटे बनाना, काढ़ना
  • नापना
  • रंग पूरना, भरना, देह में पोतना
  • समृद्ध या खुशहाल बनाना
  • लादना, बोझा रखना, 'भार भरवो, सामान भरवो'
  • पद पर नियुक्ति करना, भरना, उदा० 'जगाओ भरवी'
  • अलग-अलग शब्दों के साथ प्रयुक्त होनेसे अलग-अलग अर्थ होते हैं

આપને આ પણ વાંચવું ગમશે