ભરત શબ્દનો ગુજરાતી અર્થ |bharat meaning in Gujarati | Rekhtagujarati

bharat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભરત

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ભરવું તે કે ભરેલું તે (જેમ કે, માટી ભરી ખાડો પૂરવો, પાટી કે વાણથી ખાટલો ભરવો)
  • રામનો ભાઈ
  • માપ, પ્રમાણ
  • દુષ્યંતનો પુત્ર-જેના નામ પરથી ભારતદેશ કહેવાય છે.
  • લૂગડાં ઉપર વેલ, બુટ્ટી વગેરે ભરવી તે
  • જડભરત
  • એક મુનિ, ભારતીય નાટ્યશાસ્ત્રના કર્તા
  • (ખાટલાને) પાટી કે વાણ ભરવું તે
  • મસાલો ભરી બનાવેલું શાક (રીંગણ)
  • Rama's brother
  • filling in or up
  • son of Dushyanta
  • measurement, proportion
  • embroidery
  • Jada Bharat
  • author of a work on dramaturgy
  • casting, moulding: weaving tape in cot
  • vegetables stuffed with condiments
  • माप, नाप, मिक़दार, प्रमाण
  • कपड़े पर बेलबूटा, फूलपत्ती काढ़ना, निकालना, कारचोबी, गुलकारी, कशोदा
  • साँचे में रस डालकर ढालना, भरत, ढलाई
  • मसाला भरकर बनाया हुआ शाक, भरता

આપને આ પણ વાંચવું ગમશે