ભર શબ્દનો ગુજરાતી અર્થ |bhar meaning in Gujarati | Rekhtagujarati

bhar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભર

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • નામના અંતે લાગતાં ‘તેના જેટલું તે બધું-આખું' એવો અર્થ થાય છે. દા.ત. પલભર, મૂઠીભર
  • બરોબર જામેલું, ભરપૂર, પરિપૂર્ણ. દા.ત. ભરજોબન, ભરનિદ્રા
  • full
  • added to noun means that much, the whole of it. e. g. ક્ષણભર, દિવસભર
  • in the highest or fullest state
  • to the uttermost (e. g. ભર જુવાની,)
  • भर, पूर्ण, भरपूर, उदा० 'भरजुवानी, भरऊंघ '

આપને આ પણ વાંચવું ગમશે